
વીડિયો ડેસ્કઃ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં ચોરીની ગજબ ઘટના સામે આવી છે. અહીંના બડૌતમાં બાઈકચોરીની તપાસ દરમિયાન પોલીસને હાથ લાગેલી CCTV ફૂટેજ ચર્ચાનો વિષય બન્યા છે. હકિકતમાં બે યુવક ટૉસ ઉછાળીને બાઈકચોરીને અંજામ આપે છે. ટૉસ ઉછાળીને બન્ને છૂટા પડે છે અને ગણતરીની સેકન્ડોમાં જ બાઈક ઉઠાવીને ફરાર થઈ જાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gwExf3
0 ટિપ્પણીઓ