News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

કાશ્મીર ઘાટીમાં ભારે હીમવર્ષાથી સ્થિતિ વિકટ બની, સંખ્યાબંધ મકાનો ધરાશાયી

વીડિયો ડેસ્કઃ જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલી હીમવર્ષાને કારણે વિકટ સ્થિતિ સર્જાઈ છે. ચાર દિવસથી અવિરત બરફ વરસતાં શ્રીનગર, શોપિયા, કુલગામ, ગાંદરબલ અને અનંતનાગ સહિતના વિસ્તારોમાં સંખ્યાબંધ મકાનો ધરાશાયી થયાં છે. બરફનો વજન વધી જતાં છતના ભાગેથી લગભગ અડધે સુધી મકાનો ભાગ તૂટી ગયા છે. સતત હીમવર્ષાને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે ચોથા દિવસે પણ બંધ છે, જેને કારણે સંખ્યાબંધ વાહનચાલકો અધવચ્ચે ફસાઈ ગયાં છે. આ તરફ શ્રીનગર એરપોર્ટમાં પણ બરફ પથરાઈ જતાં ચાર દિવસથી હવાઈસેવા પણ ઠપ થઈ ગઈ છે. બરફવર્ષાને કારણે થયેલી દુર્ઘટનામાં CRPFના સબ ઈન્સ્પેક્ટર સહિત ચાર લોકોનાં મોત થયાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Heavy snowfall in Kashmir Valley worsened the situation, with a number of houses collapsing


from Divya Bhaskar https://ift.tt/35iXLjU

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ