વીડિયો ડેસ્કઃ યોગ ગુરુ બાબા રામદેવ યોગ કરતાં-કરતાં હાથી પરથી પડી ગયાં હતાં. બાબા રામદેવ મથુરાના રમણરેતી આશ્રમમાં સંતોને યોગ શીખવાડી રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. મહત્ત્વનું છે કે, હાથી પરથી પડવાની સાથે જ બાબા રામદેવ તરત જ ઊભા થઈ ગયાં હતાં. આ વીડિયો ત્યાં હાજર એક વ્યક્તિએ બનાવ્યો હતો. જે અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/375qZ7t

0 ટિપ્પણીઓ