News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

દરભંગામાં ધોળે દિવસે 7 કરોડની લૂંટ, અંધાંધૂધ ફાયરિંગ કરી 14 કિલો સોનું લૂંટી ગયા

વીડિયો ડેસ્કઃ બિહારના દરભંગામાં ધોળે દિવસે કરોડોની લૂંટી થઈ છે. 6થી વધુ હથિયારધારી લૂંટારા જ્વેલર્સમાંથી 14 કિલો સોનું અને રોકડ રકમ લૂંટી ગયા છે. લૂંટ ચલાવીને ભાગતા લૂંટારા ઊભી બજારમાં અંધાધૂંધ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા છે. સવારે સાડા દસ વાગ્યા આસપાસ આ ઘટના બની છે. લૂંટારાઓને પકડવા માટે પોલીસે ટાસ્ક ફોર્સની રચના કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
7 crore robbery in white day in Darbhanga, 14 kg gold looted by indiscriminate firing


from Divya Bhaskar https://ift.tt/39QbIZI

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ