વીડિયો ડેસ્કઃ આ વીડિયો પંજાબના તરન તારન જિલ્લાના પટ્ટી વિસ્તારનો છે. અહીં બહેનના લગ્નમાં પિતરાઈ ભાઈ આશિષને રૂપિયા ઊડાડતી વખતે હાર્ટ એટેક આવી જતાં તે ઢળી પડ્યો અને જોત-જોતામાં જ તેનું મોત થતાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. બહેનના લગ્નની ડોલી પહેલાં તેના પિતરાઈ ભાઈની અર્થી ઊઠી હતી. મહત્ત્વનું છે કે, 10 ડિસેમ્બરે રાકેશ કુમાર પાઠકની દીકરીના લગ્ન અમરદીપ પેલેસમાં હતાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37Yujjy

0 ટિપ્પણીઓ