News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

કલેક્ટરે ખખડાવતાં સાહેબને ચક્કર આવી ગયા, રડતાં રડતાં હૉસ્પિટલ ખસેડવા પડ્યા

વીડિયો ડેસ્ક:ઈન્દોરના કલેક્ટર મનીષ સિંહે CMHO ડૉ. પ્રવીણ જડિયાને તેમની ઔકાત બતાવી દીધી. અધિકારીઓની હાજરીમાં જ તતડાવતાં ડૉ. જડિયાને પરસેવો વળી ગયો. ચક્કર આવી ગયા અને ગભરામણ થવા લાગી. રડતાં રડતાં જ તે ઓફિસમાંથી બહાર નીકળ્યા અને તરત જ હૉસ્પિટલ લઈ જવા પડ્યા. અધિકારીઓ સાહેબને પવન નાખવા લાગ્યા પરંતુ સાહેબ તો લમણે હાથ દઈને મોં નીચું કરી બેસી ગયા. મહત્ત્વનું છે કે, મંગળવારે આરોગ્ય વિભાગ સાથે કલેક્ટરની રિવ્યૂ મીટિંગ હતી. આ દરમિયાન પેન્ડિંગ ફાઈલો મામલે જવાબ ન આપી શકતા કલેક્ટરે ડૉ. જડિયાને બરાબર ફટકાર લગાવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The collector knocked the master dizzy, had to move to the hospital crying.


from Divya Bhaskar https://ift.tt/3mZAnig

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ