વીડિયો ડેસ્કઃ બિહારના સમસ્તીપુરમાં બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે સામેથી આવી રહેલી બાઈક ટર્ન લેતા બોલેરો સાથે અથડાતાં આ અકસ્માત થયો છે. સ્પીડને કારણે બાઈકચાલક હવામાં ઊલળ્યો અને બોનેટ કૂદી રોડ પર પટકાયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈકચાલકને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે અકસ્માતને કારણે એકઠા થઈ ગયેલા લોકોએ બોલેરોના ડ્રાઈવરને માર માર્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3n3rMuR

0 ટિપ્પણીઓ