News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

PSLV-C50 17મી ડિસેમ્બરે કોમ્યુનિકેશન સેટેલાઈટ CMS-01 લોંચ કરશે

PSLVના 52મું મિશન PSLV-C50 સતિશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) શ્રીહરીકોટાના સેકન્ડ લોંચ પેડ (SLP) પરથી CMS-01 લોંચ કરવામાં આવશે. આ માટે 17 ડિસેમ્બર,2020 બપોરે 3:41 વાગ્યાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. અલબત તે હવામાનની સ્થિતિને આધિન છે.

CMS-01 એક કોમ્યુનિકેશન સેટેલાઈટ છે,જે ફ્રીકવન્સી સ્પેક્ટ્રમના એક્સટેન્ડેડ-સી બેન્ડમાં સેવાઓ પૂરી પાડશે. એક્સટેન્ડેડ-C બેન્ડ કવરેજમાં આંદમાન નિકોબાર તથા લક્ષદ્વિપ ટાપુઓ સહિત સમગ્ર ભારતને આવરી લેશે. PSLV-C50 એ 'XL' કોન્ફીગ્યુરેશન (6 સ્ટ્રેપ-ઓન મોટર્સ સાથે) PSLVની 22મી ફ્લાઈટ છે. તે SDSC SHAR, શ્રીહરીકોટામાંથી 77માં લોંચ વ્હિકલ મિશન હશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The PSLV-C50 will launch the communication satellite CMS-01 on December 17th


from Divya Bhaskar https://ift.tt/345s4tP

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ