News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

મૅડિકલ કૉલેજમાં દીપડો ઘૂસી ગયો, હૉસ્ટેલની લૉબીમાં બિન્દાસ્ત આંટાફેરા માર્યાં

વીડિયો ડેસ્કઃ આ CCTV ફૂટેજ કર્ણાટકના ચામરાજનગરના છે. અહીં એક સરકારી મેડિકલ કૉલેજની લૉબીમાં દીપડો બિન્દાસ આંટાફેરા મારી રહ્યો હતો. આ વીડિયો IFS પ્રવીણ કાસવાને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, દીપડો હૉસ્ટેલમાં ઘૂસી જતાં બહાર નીકળવા માટે આમતેમ દોડાદોડી કરી રહ્યો છે. મહત્ત્વનું છે કે, સરકારી મેડિકલ કૉલેજ જંગલ વિસ્તારની નજીક હોવાથી દીપડો આવી ગયો હોવાનું અનુમાન છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Panther infiltrates medical college, kills Bindast Antafera in hostel lobby


from Divya Bhaskar https://ift.tt/35kzsSF

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ